રાજકોટની રેંકડીઓમાં પણ નંબર પ્લેટ લાગશે...!

  • August 28, 2023 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર રેંકડી પાથરણા એસોસિએશન દ્રારા રેંકડી પાથરણા રજિસ્ટ્રેશન કરી એમ્બોશ નંબર પ્લેટ લગાવવાની કામગીરી શરૂ કરેલ છે. રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટનો ફોટો અને આઇડી કાર્ડની ઝેરોક્ષ સાથે લાવવી, વધુ સંપર્ક માટે ૮૬૪૩૮ ૭૮૬૯૨, કાર્યાલય ગોકુલ કોમ્પ્લેક્ષ, સેકન્ડ ફલોર, ઓફિસ નં.કે–૯, મોચીબચાર, રાજકોટનો સંપર્ક કરવો. હાલ તત્રં દ્રારા યેનકેન પ્રકારે રાજકોટ શહેરમાં અશિક્ષિત, ગરીબ, પછાત, અભણ રોજીરોટી રળતા રેકડી પાથરણાવાળા ઉ૫ર મુશ્કેલી, દડં જી રેકડી ઉઠાવી જેવી તખલખી સજાઓ સામે સંગઠન બની બંધારણી હકકો મેળવવા સંગઠન જરૂરી છે. ટુંક સમયમાં એકત્રીત થવાનું આયોજન થયેલ છે તેમ એસો.ના પ્રમુખ આસીફ શેખએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application