રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે RMCના વધુ બે અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ કરી છે. જેમાં ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની સાંજે ધરપકડ કરવામાં આવી છે.
ATPO રાજેશ મકવાણા
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે એટલે કે શનીવારે સાંજે RMCના વધુ બે અધિકારી ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે TRP ગેમઝોન આગકાંડ બાદ RMCના TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે બંને અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો SIT ટીમ પુરાવાઓ એકત્ર કરી આગળની તપાસ કરી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિકાસની પાછળ આપણે દોટ મુકીએ પણ જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પણ એટલુંજ જરૂરી છે. તેમણે કહ્યું કે રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. સાથે જ તેમણે કહ્યું કે ગેરકાયદેસર કામને આપણે શરૂઆતના તબક્કામાં જ અટકાવી દેવાનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech