રાજકોટ : પી.ડી.એમ ફાટક પાસે વાહનોને રોકી ટીઆરબી જવાનના ઉઘરાણા, વીડિયો વાયરલ

  • May 22, 2023 07:33 PM 

રાજકોટમાં ટીઆરબી જવાનનો વધુ એક ઉઘરાણા કરતો વીડિયો વાયરલ થયો છે. શહેરના પીડીએમ ફાટક પાસેનો આ વિડીયો છે. જેમાં એક ટેમ્પોને રોકીને ટીઆરબીનો જવાન ઉઘરાણા કરી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાફિક નિયમન માટે ટીઆરબી જવાનને રાખવામાં આવે છે. દંડ વસૂલવાની સતા તેમની પાસે હોતી નથી. તેમ છતાં અવારનવાર જનતાના ખિસ્સા ખાલી કરવાના હેતુ સાથે ટીઆરબી જવાનો ઉઘરાણા કરતા હોય તેવા બનાવો બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application