રાજકોટ મનપાની પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણતાના આરે : 50થી વધુ વોંકળાની સફાઈ કરાઈ

  • June 26, 2023 12:13 PM 



રાજકોટમાં ચોમાસુ શરૂ થાય તે પહેલા મહાનગરપાલિકામાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવે છે. ત્યારે શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી મહત્તમ પૂર્ણ થઈ છે. પ્રિ-મોન્સુનને લઈને કમિશ્નરે પ્રતિક્રિયા આપી છે. 


પાણી ભરાતા વિસ્તારોમાં લાગુ પડતા અધિકારીઓને પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે જાણ કરવામાં આવી છે. વોંકળામાંથી ઝાડી ઝાંખરાઓ દૂર કરવા માટે જે-તે એન્જિનિયરને કામગીરી સોંપવામાં આવશે. શહેરમાં 50થી વધારે વોંકળા સાફ કરવામાં આવ્યા છે. વધુ પાણી ભરાતા વિસ્તારોમાં વધુ પંપીંગ કરવામાં આવશે. સાથે જ એન્જિનિયરો સાથે વાત પણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application