રાજકોટ મહાપાલિકાની ફાયરબ્રિગેડ શાખામાં આજે અધિકારીઓ અને કર્મચારીઓની ૩૧૯ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરાઇ છે જેમાં આવતીકાલથી તા.૭ નવેમ્બર સુધી ફકત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ બ્રાન્ચના મેનેજરએ જણાવ્યું હતું કે વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. જેમાં, ડીવિઝનલ ફાયર ઓફિસરની ચાર જગ્યા, સ્ટેશન ઓફિસરની પાંચ જગ્યા, સબ ઓફિસરની ૩૫ જગ્યા, ફાયર ઓપેરેટર (પુષ)ની ૨૪૭ જગ્યા એમ કુલ મળીને ૩૧૯ જગ્યા માટે સીધી ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોએ તા:૨૪–૧૦–૨૦૨૪ થી ૭–૧૧–૨૦૨૪ સુધીમાં ઓનલાઇન માધ્યમથી વેબસાઇટ .ળિભ.લજ્ઞદ.શક્ષ પર અરજી કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech