રાજકોટ : પ્લાસ્ટિકની દુકાનમાં લાગી વિકરાળ આગ, જાનહાનિ નહીં, માલસામાન બળીને ખાક

  • September 25, 2023 01:13 PM 

રાજકોટમાં આજે બોલબાલા રોડ પર આવેલી પ્લાસ્ટિકની દુકાનમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. ઉમિયાજી પ્લાસ્ટિક નામની દુકાનમાં આગ વિકરાળ આગ લાગી હતી. દુકાન માલિકે સવારે દુકાન ખોલતા આગની જાણ થઈ હતી. ઘટનાને લઈને  2 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ લેવાની કામગીરી ચાલુ કરાઈ હતી. આગમાં દુકાનમાં રહેલો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application