રાજકોટ : કરોડોના ખર્ચે બનેલા એસટી બસપોર્ટમાં બાથરૂમમાંથી નળ અને એસેસરીઝની ચોરી, ઘટના CCTVમાં કેદ

  • September 02, 2023 02:20 PM 

રાજકોટ શહેરના ઢેબર રોડ પર કરોડોના ખર્ચે બનેલા એસટી બસપોર્ટમાં સિક્યુરિટી ગાર્ડના અભાવે અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે. 


ત્યારે શુક્રવારે બસપોર્ટના બાથરૂમમાંથી કોઈ અજાણ્યા તસ્કરો એસેસરીઝ અને મોંઘાદાટ નળોની ચોરી કરી છતાં ભારે ચકચાર મચી ગઈ છે. ચોરીની ઘટનાને છુપાવવા માટે સાયોના એસોસિએશનના પ્રમુખે પીછે હઠ કરીને બાથરૂમમાં તાળા મારી દીધા હોવાનો આક્ષેપ વેપારી દ્વારા કરવામાં આવ્યો છે. ચોરીની ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application