BREAKING NEWS

રાજકોટ જિલ્લા ભાજપની ૬૯ સભ્યની કારોબારી જાહેર, ૧૫ વિશેષ આમંત્રિત

  • March 03, 2026 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ ભાજપની કારોબારી જાહેર કરવામાં આવ્યા બાદ વિવિધ મહાનગર અને શહેર જિલ્લાના હોદેદારોની નિયુક્તિ અંગે નિર્ણય કરાયો હતો, દરમિયાન હવે વિવિધ મહાનગર તેમજ શહેર જિલ્લા દ્વારા તેમની કારોબારી જાહેર કરવામાં આવી રહી છે જેના અનુસંધાને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા અને રવિભાઇ માંકડિયા દ્વારા રાજકોટ જિલ્લા ભાજપની ૬૯ સભ્યોની મુખ્ય કારોબારી ગત સાંજે જાહેર કરાઇ હતી, તદઉપરાંત વિશેષ આમંત્રિત સભ્યો તરીકે ૧૫ નેતાઓનો સમાવેશ કરાયો છે. આ મુજબ કુલ ૮૪ સભ્યોની કારોબારી બનાવાઇ છે. એકંદરે રાજકોટ જિલ્લા ભાજપની કારોબારીમાં તમામ શહેર અને તાલુકાને સમાન પ્રતિનિધિત્વ આપવા પ્રયાસ કરાયો છે તેમ છતાં ગોંડલ, કોટડા સાંગાણી, જસદણ અને વીંછિયાનો વિશેષ દબદબો જોવા મળ્યો છે.

રાજકોટ જિલ્લા ભાજપની કારોબારીમાં (૧) રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડીયા, ઉપલેટા શહેર (૨) લલિતભાઈ પાદરીયા, ઉપલેટા શહેર (૩) કિરીટભાઈ જાવીયા, ઉપલેટા તાલુકા (૪) દિલીપસિંહ વાળા, ઉપલેટા તાલુકા (૫) કંચનબેન બગડા, જામકંડોરણા તાલુકા (૬) વસંતબેન લાલજીભાઈ મકવાણા, ગોંડલ તાલુકા (૭) હંસાબેન મોહનભાઈ દાફડા, લોધિકા તાલુકા (૮) ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, ભાયાવદર શહેર (૯) ચંદ્રિકાબેન મકવાણા, કોટડા સાંગાણી તાલુકા (૧૦) નિર્મળાબેન તડવી, પડધરી તાલુકા (૧૧) દિનેશભાઈ અમૃતિયા, ભાયાવદર શહેર (૧૨) મુકતાબેન વઘાસીયા,ધોરાજી શહેર (૧૩) પ્રવિણાબેન રંગાણી, રાજકોટ તાલુકા (૧૪) કિરીટભાઈ સાપરીયા,ધોરાજી તાલુકા (૧૫) અજેન્દ્રભાઈ પરમાર, ધોરાજી તાલુકા (૧૬) જ્યોત્સનાબેન પાનસૂરીયા,જામકંડોરણા તાલુકા (૧૭) મનીષાબેન ગોવાણી, ધોરાજી તાલુકા (૧૮) કરણસિંહ જાડેજા,જામકંડોરણા તાલુકા (૧૯) પુર્વીતાબેન સાવનભાઇ કુબાવત,જસદણ શહેર (૨૦) ભરતભાઈ સિંધલ,રાજકોટ તાલુકા (૨૧) ગોવિંદભાઈ રાણપરીયા, જામકંડોરણા તાલુકા (૨૨) કિશોરભાઈ શાહ, જેતપુર શહેર (૨૩) પ્રજ્ઞાબેન જયેશભાઈ કામદાર,જેતપુર શહેર (૨૪) બિંદીયાબેન મકવાણા, જેતપુર શહેર (૨૫) કાજલબેન વીરજીભાઈ ઉંધાડ,જેતપુર તાલુકા (૨૬) દિનકરભાઈ ગુંદારીયા,જેતપુર તાલુકા (૨૭) લાલજીભાઈ આઠું, જેતપુર તાલુકા (૨૮) અસ્મિતાબેન રાખોલીયા,ગોંડલ શહેર (૨૯) ભગવાનજીભાઈ રામાણી, ગોંડલ તાલુકા (૩૦) અમિતભાઈ પડાળીયા, કોટડાસાંગાણી તાલુકા (૩૧) જસમતભાઈ સાંગાણી, કોટડાસાંગાણી તાલુકા (૩૨) રાજુભાઈ સાવલીયા, કોટડાસાંગાણી તાલુકા (૩૩) દક્ષાબેન ભરતભાઈ દુધાત્રા, ગોંડલ શહેર (૩૪) વિનુભાઈ ઠુંમર, કોટડાસાંગાણી તાલુકા (૩૫) સલીમભાઈ પતાણી, કોટડાસાંગાણી તાલુકા (૩૬) સહદેવસિંહ જાડેજા, કોટડાસાંગાણી તાલુકા (૩૭) સીમાબેન જોશી, કોટડાસાંગાણી તાલુકા (૩૮) મનસુખભાઈ સરધારા, લોધિકા તાલુકા (૩૯) ભાનુભાઈ મેતા, રાજકોટ તાલુકા (૪૦) નીતિનભાઈ ઢાંકેચા, રાજકોટ તાલુકા (૪૧) કમલેશભાઈ રોકડ, રાજકોટ તાલુકા (૪૨) જયેશભાઈ બોઘરા, રાજકોટ તાલુકા (૪૩) જસ્મીનભાઈ પીપળીયા, રાજકોટ તાલુકા (૪૪) જીજ્ઞાબેન પટેલ, રાજકોટ તાલુકા (૪૫) કોકિલાબેન બકુલભાઈ જયસ્વાલ, ગોંડલ તાલુકા (૪૬) હંસાબેન જીતુભાઈ જીવાણી, ગોંડલ તાલુકા (૪૭) બાબુભાઈ નસીત, રાજકોટ તાલુકા (૪૮) તળશીભાઈ તાલપરા, પડધરી તાલુકા (૪૯) પ્રાગજીભાઈ કાકડિયા, જેતપુર શહેર (૫૦) મુકેશભાઈ તળપદા, પડધરી તાલુકા (૫૧) હઠીસિંહ જાડેજા, પડધરી તાલુકા (૫૨) પરસોત્તમભાઈ સાવલીયા, પડધરી તાલુકા (૫૩) ચંદુભાઈ કચ્છી, જસદણ શહેર (૫૪) પંકજભાઈ ચાંવ, જસદણ શહેર (૫૫) રેખાબેન પરમાર, લોધિકા તાલુકા (૫૬) રમાબેન મકવાણા, જસદણ શહેર (૫૭) સોનલબેન વસાણી, જસદણ શહેર (૫૮) ગીરધરભાઈ વેકરીયા, જસદણ તાલુકા (૫૯) અનસોયાબેન છગનભાઈ ભોજાણી, પડધરી તાલુકા (૬૦) ભીખાભાઈ રોકડ, જસદણ તાલુકા (૬૧) ભૂપતભાઈ વાળા, જસદણ તાલુકા (૬૨) મનુભાઈ લાવડીયા, જસદણ તાલુકા (૬૩) વલ્લભભાઈ રામાણી, જસદણ તાલુકા (૬૪) ખોડાભાઈ ખસીયા, જસદણ તાલુકા (૬૫) મનસુખભાઈ રામાણી, જસદણ તાલુકા (૬૬) ગજેન્દ્રભાઈ રામાણી, જસદણ તાલુકા (૬૭) ભાવનાબેન રૂપેશભાઈ ઠુંમર, ઉપલેટા તાલુકા (૬૮) બાબુભાઈ ગોહિલ, વિછીયા તાલુકા (૬૯) હનુભાઈ ડેરવાળીયા, વિછીયા તાલુકા સહિતનો સમાવેશ કરાયો છે.


વિશેષ આમંત્રિત સદસ્યો

૧.હરિભાઈ પટેલ, ઉપલેટા શહેર

૨.પ્રવીણભાઈ માંકડિયા, ઉપલેટા શહેર

૩.ચંદુભાઈ શિંગાળા, કોટડાસાંગાણી તાલુકા

૪.જયરાજસિંહ જાડેજા, ગોંડલ શહેર

૫. દેવશીભાઈ ટાઢાણી, જસદણ તાલુકા

૬. સત્યજીતકુમાર ખાચર, જસદણ શહેર

૭.જશુમતીબેન કોરાટ, જેતપુર તાલુકા

૮.મનસુખભાઈ ખાચરીયા, જેતપુર શહેર

૯.વી.ડી.પટેલ, ધોરાજી શહેર

૧૦.ડી.કે.સખીયા, રાજકોટ તાલુકા

૧૧.નાગદાનભાઈ ચાવડા, રાજકોટ તાલુકા

૧૨.ભૂપતભાઇ બોદર, રાજકોટ તાલુકા

૧૩.ચેતનભાઈ રામાણી, લોધિકા તાલુકા

૧૪.લાખાભાઈ સાગઠીયા, લોધિકા તાલુકા

૧૫.રવજીભાઈ સરવૈયા, જસદણ તાલુકા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application