એરપોર્ટ ઓોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રેન્કિંગ સર્વેમાં રાજકોટના એરપોર્ટએ ઉડાન ભરી ૪૮ માં ક્રમમાંી સમગ્ર દેશમાં ૨૭ માં સન પર ટેક ઓફ યું છે. જ્યારે સમગ્ર ગુજરાતના આઠ ડોમેસ્ટિક એરપોર્ટમાંી રાજકોટ હિરાસર એરપોર્ટને ચોો નંબર મળ્યો છે
વર્ષ ૨૦૨૩ માં હા ધરાયેલા સર્વે દરમિયાન રાજકોટના જુના એરપોર્ટને દેશના ટોપ બિઝીએસ્ટ ૫૦ એરપોર્ટ માં સન મળ્યું હતું. તો આ વખતે અનેક અસુવિધાઓ વચ્ચે પણ રાજકોટ હીરાસર એરપોર્ટ છલાંગ મારીને ૨૭મું સન મેળવી લીધું છે. જ્યારે રાજકોટને પાછળ રાખીને જામનગરનું એરપોર્ટ ભારતમાં ૨૬ મા ખાને અને સમગ્ર રાજ્યમાં ત્રીજા સને પહોંચ્યું છે આ ઉપરાંત ભુજ સમગ્ર દેશમાં ૩૩ માં અને ગુજરાતમાં પાંચમાં, ભાવનગર ભારતમાંી ૩૬ માં અને ગુજરાતમાં છઠ્ઠા સને પહોંચ્યું છે ત્યારબાદ કંડલા અને દીવ નો સમાવેશ ાય છે.
આ વર્ષે ડોમેસ્ટિક પેસેન્જર અને મળતી સુવિધામાં રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને ૪.૪૪ માર્ક્સ મળ્યા છે. એરપોર્ટ ઓોરિટી ઓફ ઇન્ડિયા એ દેશના ૬૪ એરપોર્ટ પર ૧૦ ડોમેસ્ટિક પેસેન્જરને મળતી સુવિધા નો સર્વે કર્યો હતો જેમાં વર્ષ ૨૦૨૪ જાન્યુઆરીી જૂન સુધીમાં પેસેન્જરને સુવિધા આપવામાં કેટલા માપદંડો પર ખરા ર્અમાં ખરું ઉતર્યું છે તેને તપાસ કરવામાં આવી હતી. જૂનું એરપોર્ટ બંધ યા બાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શિફ્ટટિંગ કર્યા તેને આ સપ્ટેમ્બર મહિનામાં એક વર્ષ ઈ જશે.
વર્ષ ૨૦૨૩ ના જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હજુ સુધી ડોમેસ્ટિક ફ્લાઈટના ઓપરેશન ઈ રહ્યા છે. મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ બની રહ્યું છે ત્યારે હંગામી ધોરણે બની રહેલા ટર્મિનલી આવાગમન ાય છે. પ્રામિક સુવિધાઓમાં આપવામાં પણ હિરાસર એરપોર્ટ ઉણું ઉતર્યું છે તેમ છતાં જુદાજુદા પ્રકારની ૩૮ સુવિધાઓમાંી પેસેન્જર ના મંતવ્યો જાણીને એરપોર્ટ ઓોરિટી દ્વારા માર્ક્સ સો રેન્ક આપવામાં આવે છે.
જેમાં એરપોર્ટ ઓોરિટી દ્વારા જાન્યુઆરીી જુન ૨૦૨૪ નો સર્વે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં સમગ્ર ગુજરાતમાં પ્રમ સને સુરત એરપોર્ટ ૪.૬૮ માર્ક્સ સો આવ્યું છે જ્યારે સુરત એરપોર્ટ એ સમગ્ર દેશમાં ૧૫ મું સન મેળવ્યું છે.
ગત વર્ષ કરતા એરપોર્ટ ઓોરિટી દ્વારા હા ધરાયેલા સર્વેમાં આ વર્ષે રાજકોટ એરપોર્ટ પર સુવિધાઓ વધે છે જેના લીધે સારા ક્રમે આગળ વધ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech