BREAKING NEWS

રાજકોટ-અમદાવાદ હાઈવે રક્તરંજિત: રામપર બૅટી નજીક ત્રણ વાહનો વચ્ચે ભયાનક 'ત્રિપલ અકસ્માત'; બે મહિલાઓના કમકમાટીભર્યા મોત

  • June 12, 2026 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ રામપર બૅટી ગામના પાટિયા નજીક મોડી રાત્રિના સમયે વાહનચાલકોની બેદરકારી અને ઓવરસ્પીડના કારણે એક ભીષણ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા ત્રણ વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં મોટો અકસ્માત સર્જાયો હતો. 


આ પ્રચંડ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર બે મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.


108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તો રાજકોટ સિવિલ ખસેડાયા
અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસની હોટેલ અને વાડી વિસ્તારમાંથી લોકો તાત્કાલિક હાઈવે પર દોડી આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News