રાજકોટમાં મુંબઈના પોલીસ ઇન્સ્પેક્ટર વતી 10 લાખની લાંચ લેતા સાગરીતને રાજકોટ ACB દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. રાજકોટના વચેટીયા જયમીન સાવલીયાને મુંબઈના પોલીસ ઈન્સ્પેકટર દિગબર પાગર વતી રૂ.10 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
રાજકોટના ફરિયાદીને ગુનાના કામે નિવેદન નોંધાવવા નોટિસ ઇસ્યુ કરી પરેશાન નહીં કરવા વચેટીયા મારફત PI એ 10 લાખની લાંચ માંગી હતી. રાજકોટ મદદનીશ નિયામક કે એચ ગોહિલ ACB પીઆઇ આર એન વિરાણી અને ટીમે છટકુ ગોઠવી રેસકોર્સ નજીક રાજકોટના વચેટીયા જયમીન સાવલિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.
એસીબી ટીમ જશે મુંબઈ
લાંચની રકમ મળી ગયાની મોબાઈલ પર માટુંગાના પીઆઇ દિગંબરએ પાગર સાથે વાતચીતનું રેકોર્ડિંગ કરી આરોપી જયમીન સાવલિયાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ હવે પીઆઇને ઝડપી લેવા એસીબી ટીમ મુંબઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરને એવોર્ડથી સન્માનિત કરાશે
December 26, 2024 06:31 PMજામનગર સ્થિત કલાસ શ્રી કથક નૃત્યાલય દ્વારા કથક રંગમંચ પ્રવેશ કાર્યક્રમની ભવ્ય ઉજવણી
December 26, 2024 06:26 PM9 કરોડની લેમ્બોર્ગિની પણ સલામત નથી, મુંબઈના રસ્તા વચ્ચે ભડભડ સળગી, થઈ ગઈ સ્વાહા
December 26, 2024 06:10 PMસાબર ડેરીમાં બોઈલર સાફ કરતી વખતે ગૂંગળામણથી એકનું મોત, બે મજૂરોને હોસ્પિટલ ખસેડાયા
December 26, 2024 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech