જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

  • July 09, 2024 12:20 PM 

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા અને જાલીયા દેવાણીમાં પોણો ઇંચ, કાલાવડના મોટા વડાળામાં પોણો ઇંચ, નવાગામમાં અડધો ઇંચ, જોડિયા તાલુકાના હડીયાણા અને બાલંભામાં અડધો ઇંચ, જામજોધપુર તાલુકાના ઘુનડામાં પોણો ઇંચ, ધ્રાફા અને પરડવામાં અડધો ઇંચ અને લાલપુર તાલુકાના પીપર ટોળામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application