લાંબા દિવસો બાદ છેલ્લ ા બે દિવસથી અનેક ગ્રામ્ય તથા ગીર વિસ્તારમાં વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉના તથા કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ગીર નજીકનાં ગામોમાં વરસાદ વરસતાં રસ્તા પર પાણી ફળી વળ્યા હતા.
જોકે કોડિનાર તાલુકાનાં અરણેજ, કાંટાળા, માલગામ, બાવાના પીપળવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. તો ઉનાના કંસારી, સહિત આજુબાજુના ગામોમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. જેથી ગરમીના ભારે ઉકળાટથી થોડીક રાહત મળી હોય. જોકે હાલ વરસાદી માહોલ વચ્ચે કયાંક અમી છાંટણા તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો કયાંક ભારે તડકો અને ઉકળાટ થઇ રહ્યો છે.
તાલાલા ગીરના ધાવા ગામ અને આસપાસના વાડી વિસ્તારમાં આજે સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હોય જોકે આસપાસના ગામોમાં વરસાદ નહીં પડતા લોકો ગરમીના ઉકળાટથી ભારે પરેશાની વેઠી રહ્યા છે. આમ બીજા દીવસે તાલાલા, કોડિનાર, ઉના, ગીરગઢડા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યાં બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech