અમરેલી જિલ્લામાં ધારી બગસરા સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં વરસાદ

  • May 05, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં સતત નવમા દિવસે વરસાદ શરૂ અમરેલી જિલ્લાના સાવરકુંડલા આસપાસ ના ગામમો વરસાદ ખાબકયો હતો અમરેલી ના દેવળીયા ગામે પણ વરસાદ પડ્યો હતો તેમજ ઘારી તાલુકાના ઘારી ચલાલા ગોપાલગ્રામ માણાવાવ આંબરડી દહીડા સહિત ના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તેમજ બગસરા પંથકમાં પણ  વરસાદ ખાબકયો હતો જેમા હામાપુર હાલરીયા સહિત ના વિસ્તારમા નવમા દિવસે પણ વરસાદ યથાવત રહ્યો હતો તેમજ લાઠી દામનગર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા આમ અમરેલી જિલ્લામાં નવમા દીવસે પણ કમોસમી વરસાદ યથાવત રહ્યો હતો જેને લઇને અમરેલી જિલ્લાના ખેડૂતો પરેશાન જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application