જામનગર રેલ્વે પોલીસ દ્વારા લાખોના મુદામાલ રીકવર કરીને આ અંગે મુળ માલિકને શોધીને પરત આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સને 2024ના વર્ષ દરમ્યાન રેલવે મુસાફરોના ગુમ થયેલ, ચોરી થયેલ, હોય તેવા કુલ 41 મોબાઇલ તેમજ 13640 ની રોકડ, એક મોટરસાયકલ, શુટીંગ કેમેરો, જે તમામની કુલ કિંમત ા. 8,54,383 નો મુદામાલ રીકવર કરી તેના મુળ માલિકને શોધીને પરત સોંપી આપવાની કામગીરી જામનગર રેલ્વે પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ કામગીરીમાં જામનગર રેલ્વેનાં પીએસઆઇ પી.વી.ડોડીયા, એ.એસ.આઇ. સહદેવસિંહ તથા માલદેભાઇ, ભીમશીભાઇ, દેવાયતભાઇ, દીપુરાજસિંહ, નિલેશભાઇ, ભરતભાઇ, લોકરક્ષક યુવરાજસિંહ, ટેકનીકલ સેલ, રેલ્વે અને આઉટ સોર્સનો સ્ટાફ, જોડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ઉદ્યોગકારો માટે એક પ્રેરણાત્મક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
January 24, 2025 12:23 PMશ્રેયસ તલપડે અને આલોકનાથ સામે ફરિયાદ દાખલ
January 24, 2025 12:20 PMસ્કાય ફોર્સના સ્ક્રીનિંગમાં ડિમ્પલ કાપડિયાની દોહિત્રીએ લુટી મહેફિલ
January 24, 2025 12:18 PMરશ્મિકા મંદાનાએ આપ્યો રિટાયર થવાનો નિર્દેશ
January 24, 2025 12:16 PM'કરીના અને હું બેડરૂમમાં હતા ત્યારે ચીસાચીસ થઈ', સૈફ અલી ખાને હુમલાની રાતની ડરામણી વાત કહી
January 24, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech