લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહત્પલ ગાંધી પહેલીવાર અમેરિકાની મુલાકાતે છે. ગઈકાલે રાહત્પલે વોશિંગ્ટનના રેબર્ન હાઉસમાં યુએસ કોંગ્રેસના સભ્યો સાથે મુલાકાત કરી હતી. તેમાં બ્રેડલી જેમ્સ શેરમન (હોસ્ટ), જોનાથન જેકસન, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, બાર્બરા લી, શ્રી થાનેદાર, જીસસ જી. ગાર્સિયા, ઇલહાન ઓમર, હેન્ક જોન્સન અને જાન શાકોવસ્કીનો સમાવેશ થાય છે. રાહત્પલની ઈલ્હાન ઓમર સાથે મુલાકાતનો વિરોધ શ થઈ ગયો છે. લોકોએ રાહત્પલની ઓમર સાથેની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા છે. ઇલ્હાન ઓમર ૨૦૧૯ થી યુએસ કોંગ્રેસના ડેમોક્રેટિક સભ્ય છે. તે મિનેસોટાના ૫મા કોંગ્રેસનલ ડિસ્ટિ્રકટનું પ્રતિનિધિત્વ કરે છે.
તે ઘણા મુદ્દાઓ પર ભારત વિદ્ધ નિવેદન આપીને ચર્ચામાં આવી ચૂકયા છે. તાજેતરમાં ભારત અને કેનેડા વચ્ચે રાજદ્રારી તણાવ પર ઓમરે કહ્યું હતું કે યુએસએ શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિરની હત્યામાં ભારતની કથિત ભૂમિકા અંગે કેનેડાની તપાસને સંપૂર્ણ સમર્થન આપવું જોઈએ. ઓમરે ૨૦૧૯ માં એક બિલની વિદ્ધ પણ મતદાન કયુ હતું જે ભારતીયો માટે કાયમી નિવાસ અથવા ગ્રીન કાર્ડ માટે વેઈટીંગ પીરીયડ ઘટાડો કરવા બાબતે હતું. તેણે ઓકટોબર ૨૦૧૯માં આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન સામે પોતાનો વિરોધ વ્યકત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech