રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં જડમૂળી ફેરફારો શરૂ કર્યા છે, દરમિયાન ગત સાંજે અલગ અલગ બે ઓર્ડર રિલીઝ કરી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સહિત કુલ ૩૫ ઇજનેરોની બદલી કરી હતી.
મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ કલમના એક જ ઝાટકે વર્ષોી એક જ બ્રાન્ચ, એક જ ઝોન, એક જ વોર્ડ અને એક જ ટેબલ ઉપર ફરજ બજાવતા હોય તેવા અનેક અનેકને ફંગોળ્યા છે. બદલીના બન્ને હુકમમાં કારણ તો વહીવટી સરળતાના હેતુી બદલી તેવું જ દર્શાવ્યું છે પરંતુ આ બદલીઓ શા માટે કરાઇ તેનું કારણ સર્વવિદિત છે. અલબત્ત આ તો હજુ શરૂઆત છે, આગામી દિવસોમાં હજુ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ ઉપરાંત ફાયર બ્રિગેડ સહિતની અન્ય શાખાઓમાં પણ મોટાપાયે બદલીઓ શે તેવો નિર્દેશ મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દેવાંગ દેસાઇ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં મોટાપાયે બદલીના હુકમ કરશે અને કોને ક્યાં મુકવા તેનું હોમવર્ક ચાલી રહ્યું છે તેવો નિર્દેશ સૌપ્રમ એકમાત્ર આજકાલ દૈનિક દ્વારા ગત તા.૮-૬-૨૦૨૪ના શહેર આવૃત્તિના અંકમાં પ્રસિધ્ધ કરેલા સચોટ અહેવાલમાં અપાયો હતો. અહેવાલ પ્રસિધ્ધ યાના ૧૧ દિવસ બાદ તા.૧૮ની સાંજે બદલીના ઉપરોક્ત હુકમ જારી તાની સો આજકાલ દૈનિકના અહેવાલને વધુ એક વખત અક્ષરશ: સર્મન મળ્યું છે.
ક્યા ઇજનેર ક્યાં મુકાયા
કર્મચારી હવે પછી કરવાની કામગીરી
આર.જી.પટેલ એટીપી
એમ.જે.ટાંક એટીપી
પી.એચ.રાઠોડ આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
કે.આર.સિંધવ આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
એન.જે.રામાવત એડી.આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
એ.ડી.ધોરાળિયા એડી.આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
એમ.એન.શિયાણી એડી.આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
એચ.બી.ટોળીયા વર્ક આસિસ્ટન્ટ, ટાઉન પ્લાનિંગ
કે.આર.ડોડીયા વર્ક આસિસ્ટન્ટ, ટાઉન પ્લાનિંગ
વાય.એમ.જાડેજા વર્ક આસિસ્ટન્ટ, ટાઉન પ્લાનિંગ
પી.એલ.રાજપરા વર્ક આસિસ્ટન્ટ, ટાઉન પ્લાનિંગ
એ.એમ.વેગડ ડેપ્યુટી ઇજનેર બાંધકામ શાખા
એ.એચ.દવે ડેપ્યુટી ઇજનેર બાંધકામ શાખા
એમ.આર.શ્રીવાસ્તવ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર
એસ.જે.સીતાપરા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર
એચ.જી.દોશી આસિ.ઇજનેર , બાંધકામ શાખા
વી.ડી.સિંધવ આસિ.ઇજનેર બાંધકામ શાખા
જે.એ.સોલંકી આસિ.ઇજનેર, ટાઉન પ્લાનિંગ
જી.એલ.હરણ આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
ડી.કે.અગ્રાવત એડી.આસિ.ઇજનેર બાંધકામ શાખા
એમ.વી.રાઠોડ એડી.આસિ.ઇજનેર બાંધકામ શાખા
એ.એમ.પરમાર એડી.આસિ.ઇજનેર વોટર વર્કસ
જી.એમ.ફફલ એડી.આસિ.ઇજનેર વોટર વર્કસ
એ.જી.પટેલ એડી.આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
વી.કે.કનેરીયા એડી.આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
બી.વી.રાવલ એડી.આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
એ.પી.પટેલ એડી.આસિ.ઇજનેર ટાઉન પ્લાનિંગ
જે.પી.ખાચર વર્ક આસિસ્ટન્ટ વોટર વર્કસ
યુ.વી.ટાંક વર્ક આસિસ્ટન્ટ બાંધકામ શાખા
એન.આર.ચાવડા વર્ક આસિસ્ટન્ટ વોટર વર્કસ
આર.એ.ટાંક વર્ક આસિસ્ટન્ટ બાંધકામ શાખા
સી.એ.ચિત્રોડા વર્ક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ
એ.કે.જોરા વર્ક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ
એસ.એલ.પાંડવ વર્ક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ
એન.પી.પંડ્યા વર્ક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech