મોંઘી ઈએમઆઈમાંથી કોઈ રાહત મળી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટ 6.50 ટકા જાળવી રાખ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આ જાહેરાત કરી છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટીના છ સભ્યોમાંથી 5 સભ્યોએ રેપો રેટમાં ઘટાડો ન કરવાનો મત આપ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો આરબીઆઈના 4 ટકાના ટોલરેન્સ કંપ્નીઓમા આજ રીતે નાણાકીય વ્યવહારો થયેલ હોવાનુ જણાઇ આવેલ છે. આ ગુનાના કામે ચાર વ્યક્તિઓની અટકાયત કરવામા આવેલ છે. જેઓની વધુ તપાસ માટે પોલીસ કસ્ટડી રીમાન્ડ અર્થે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામા આવનાર છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટની મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપ્નીમાં ધ હિન્દુના પત્રકાર મહેશદાન પ્રભુદાન લાંગાની કંપ્નીમાં બે કરોડથી વધુ બોગસ બિલીગ વ્યવહાર કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ બોગસ ઇનપુટ ક્રેડિટ મેળવવામાં આવી હતી આ ટુકડીને દેશભરમાં 200થી વધુ બોગસ કંપ્નીઓનું રજીસ્ટ્રેશન કરાવી કરોડો રૂપિયાની ક્રેડિટ લીધાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશદાન લાગા ડી એ એન્ટરપ્રાઇઝ કંપ્નીમાં લેબર સપ્લાય કરવાનું અને ક્ધસ્ટ્રકશન અને સિવિલ એન્જિનિયરિંગને લગતી કામગીરી કરતા હોવાનું જીએસટી રજીસ્ટ્રેશનમાં દશર્વ્યિું છે.
મોંઘવારી આરબીઆઈના નિયંત્રણમાં
રેપો રેટ હાલમાં 6.5 ટકા પર યથાવત છે. અગાઉ જ્યારે દેશમાં મોંઘવારી અંકુશ બહાર ગઈ હતી અને 7 ટકાને પાર કરી ગઈ હતી. ત્યારબાદ તેને નિયંત્રણમાં લાવવા માટે આરબીઆઈએ રેપો રેટમાં સતત વધારો કર્યો હતો. મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં તેમાં ઘણી વખત વધારો કરવામાં આવ્યો હતો અને તેમાં 2.5 ટકાનો વધારો થયો હતો. હવે જ્યારે ફુગાવો આરબીઆઈ દ્વારા નિર્ધિરિત મયર્દિાથી નીચે આવી ગયો છે, ત્યારે તેમાં ઘટાડો થવાની આશા છે. જો કે, ઘણા નિષ્ણાતો આ વખતે પણ તે સ્થિર રહેવાની આગાહી કરી રહ્યા છે.
રેપો રેટ સતત દસ વખતથી સ્થિર
ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં આરબીઆઈએ છેલ્લી દસ સમીક્ષા બેઠકોમાં આરબીઆઈએ રેપો રેટને સતત 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં યોજાયેલી એમપીએસ મીટમાં પણ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લીધો હતો. રેપો રેટનો સીધો સંબંધ બેંક લોન લેનારા ગ્રાહકો સાથે છે. તેના ઘટવાથી લોનની ઈએમઆઈ ઘટે છે અને તેના વધવાને કારણે તે વધે છે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ઉછીના આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech