ઝનાના હોસ્પિટલમાં ગોંડલ પંથકના પરપ્રાંતિય પરિવારના પાંચ મહિનાના બાળકને ડિસ્ચાર્જ કરવાના દિવસે જ નાશ લેવાના મશીનમાં નાખી આપવાનું ઇન્જેકસન નસિગ કોલેજનાના વિધાર્થીએ બાળકના પગની વેનમાં આપી દેતા માસૂમએ તરફડીયા મારતા દમ તોડી દીધો હતો. આ બનાવમાં નસિગ કોલેજના વિધાર્થી અને એ સમયે વોર્ડમાં હાજર કોન્ટ્રાકટ નસગ કર્મી સામે પોલીસે ગુનો નોંધી જામીન મુકત કર્યા હતા. બનાવમાં મેટ્રન, વોર્ડ ઇન્ચાર્જ અને સિનિયર સ્ટાફની જવાબદારી પણ ફિકસ થતી હોવાથી તપાસ કમિટીએ ગુજરાત નસગ કાઉન્સિલમાં પણ કાર્યવાહી કરવા માટેનો રિપોર્ટ મોકલ્યો હતો જેને પાંચ મહિના જેટલો સમય વીતી ગયા છતાં માત્ર નિવેદન લઇ તપાસ બેજવાબદાર નસગ કર્મીને કિલનચીટ આપવાના ઇરાદે કાઉન્સિલ દ્રારા તપાસ ધીમી કરી દેવામાં આવી હોઈ તેમ લાગી રહ્યું છે. આ મામલે ગુજરાત નસગ કાઉન્સિલના રજિસ્ટ્રાર પ્રજ્ઞા ડાભીનો સંપર્ક કરવામાં આવતા ફોનનો નો–રીપ્લાય થયો હતો.
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં સારવાર ન આપી દર્દીને તગેડી મુકતા મોત નિપજયાના બનાવમાં આજકાલના અહેવાલના પગલે તપાસના અંતે મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ ચુડાસમાને ડીનએ ડિસિપ્લિનરી એકશન હેઠળ છ સસ્પેન્ડ સસ્પેન્ડ કરતો હત્પકમ કરતા હોસ્પિટલ કેમ્પસના તબીબોમાં ફફડાટ ફેલાયો છે. આ બનાવમાં માત્ર એક મહિનામાં સત્ય સામે આવી જતા શિક્ષાત્મક સજા કરવામાં આવી હતી. ત્યારે પાંચ મહિના પહેલાના બનાવમાં નસગ કાઉન્સિલ એકસન લેવાના બદલે હજુ ફિફા ખાંડી રહ્યું છે. આ જોતા કાઉન્સિલને દર્દીઓ મરે કે જીવે તેમાં રસ નથી પરંતુ રાયની ખાનગી નસગ કોલેજમાંથી કેટલું કવર મળે છે એટલો જ રસ હોવાનું આવી ઢીલી નિતી જોતા લાગી રહ્યું છે. આજે પણ હજુ એ માસુમ ફલના માતા–પિતા સંપૂર્ણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. આ મામલે નસિગ કાઉન્સિલ અને રજિસ્ટ્રાર વહેલી તકે જવાબદાર નસગ કર્મીઓ સામે આકરી કાર્યવાહી કરી માસુમ ફલને અને પરિવારને ન્યાય અપાવે એ જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય નૌકાદળે K-4 3,500 કિમીની રેન્જ સાથે પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું
November 28, 2024 06:02 PMએક સર્વે થવો જોઈએ, ત્યાં ભગવાન શંકરની સ્થાપના કરો, અજમેર દરગાહ મુદ્દે બાબા બાગેશ્વરનું નિવેદન
November 28, 2024 05:50 PMહાઇકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, બાંગ્લાદેશ સરકારેને આપ્યો ઠપકો
November 28, 2024 05:23 PMહું મોદી સરકારની સાથે છું, બાંગ્લાદેશીમાં હિંદુઓ પર થતા અત્યાચાર મામલે મમતા બેનર્જીની પ્રતિક્રિયા
November 28, 2024 05:04 PMરાહુલ ગાંધી બન્યા ફોટોગ્રાફર, બહેન પ્રિયંકાને સંસદ ભવનની સીડી પર રોકી પાડ્યા ફોટા
November 28, 2024 04:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech