રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચએ આજે બાકીદારો એ આઠ પ્રોપર્ટી સીલ કરી બપોર સુધીમાં ૨.૫૯ કરોડની વસુલાત કરી હતી.
વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે વોર્ડ નં–૪માં કુવાડવા રોડ પર આવેલ બોમ્બે સુપર મોલ થર્ડ લોર શોપ નં–૩૭૦ ૩૦૮ની નોટીસ સામે રીકવરી .૫૦,૮૦૦, મોરબી રોડ ઉપર અવેલ અમૃત પાર્કમાં ૧–નળ કનેકશન કપાત,
વોર્ડ નં–૫માં આર.ટી.ઓ રોડ ઉપર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ શોપ નં–૩૭ ને સીલ, પેડક રોડ પર આવેલ રતનદીપ સોસાયટી શેરી નં–૫ ૧–નળ કનેકશન કપાત, રણછોડનગરમાં શેરી નં–૧૨ માં ૧–નળ કનેકશન કપાત, વોર્ડ નં–૬માં મહિકા માર્ગ પર આવેલ દિનદયાલ ઇન્ડ.એરીયામાં શેરી નં–૭માં ૧–યુનિટને નોટીસ, સતં કબીર રોડ પર આવેલ ચંપકનગરમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬૩,૭૧૯, સતં કબીર રોડ પર આવેલ ૧–યુનિટને સીલ, વોર્ડ નં–૭માં પેલેસ રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૩.૦૧ લાખ, પ્રહલાદ પ્લોટમા ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૨.૧૭ લાખ, ટાગોર રોડ પર આવેલ ગુ રક્ષા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ઓફીસ નં–૨૦૧ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૩૧ લાખ, વોર્ડ નં–૧૩માં મવડી રોડ પર આવેલ નવલનગરમાં તુલસીભવન ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૯૭,૮૦૪, બોલબાલા રોડ પર આવેલ શુભસર્જિકલ ૧–યુનિટ ની નોટીસ સામે રીકવરી .૨.૬૬ લાખ, ગોડલ રોડ પર આવેલ જુના નકાતપાસે મેહત્પલ બોડી બિલ્ડર્સને સીલ, વોર્ડ નં–૧૮માં કોઠારીયા રોડ પર અવેલ ગોલ્ડેન ઇન્ડ એરીયામાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬૬,૫૭૦ સહિતની કાર્યવાહી કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMશું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? અમિત શાહના મહાકુંભ સ્નાન પછી ખડગેનો કટાક્ષ
January 27, 2025 05:12 PM‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
January 27, 2025 04:50 PMનવા અભ્યાસ મુજબ મિડલ ચાઇલ્ડ હોય છે વધુ પ્રામાણિક, નમ્ર અને સહયોગી
January 27, 2025 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech