પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક ખાનગી અને સીટી બસ ધડાકાભેર અથડાઇ: બન્નેના કાચનો ભૂકો...

  • April 10, 2025 12:20 PM 


જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ-લો કોલેજ સામેના રોડ પર આજે સવારે એક ખાનગી બસ અને સીટી બસ ધડાકાભેર અથડાતા કાચનો કચ્ચરઘાણ થઇ ગયો હતો બંને બસો એવી રીતે અથડાઇ હતી કે થોડો સમય ટ્રાફિક જામ થયો હતો, પોલીસ ટુકડી સ્થળ પર આવીને વાહનો સાઇડમાં હટાડવા અને ટ્રાફિક પુર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી હતી, સદનશીબે જાનહાની અટકી હતી જો કે બસમાં નુકશાન પહોચ્યુ હતું અને રોડ પર કાંચના કટકા વિખેરાઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application