ગોંડલ હાઇવે ગુરૂકુળ પાસે ખાનગી ટ્રાવેલ્સ પલ્ટી મારી જતા સર્જાયેલ અકસ્માતમાં બસની ડીઝલ ટેન્ક તુટી જતા ડીઝલ હાઇવે પર ડીઝલ ઢોળાતા ટ્રાફિક જામ વા પામ્યો હતો.બનાવ નાં પગલે દોડી ગયેલી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી કાર્યવાહી હા ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જીજે૦૩ડબલ્યુ ૯૭૨૮ નંબરની લક ટ્રાવેલ્સની સીટી રાઈડબસ જેતપુર તરફી રાજકોટ તરફ જતી હતી ત્યારે બસના પાછળનું ટાયર નીકળી જતા બસ પલ્ટી મારી ગઈ હતી. બસ પલટી ખાઇ જતા તેની ડીઝલ ટેન્ક તુટતા ડીઝલ હાઇવે પર ઢોળાયુ હતુ.અને હાઇવે પર ડીઝલ ની નદીઓ વહેતી ઇ હતી.ઘટના બનતા જ ટ્રાવેલ્સ ચાલક ઘટના સ્ળ પરી દોટ મૂકી નાસી છૂટ્યો હતો.
અકસ્માતમમાં સદનસીબે મુસાફરોને કોઇ મોટી ઇજા ઈ ની. ટ્રાવેલ્સ પલ્ટી મારતા એક સાઈડ નો હાઇવે બંધ વા પામ્યો હતો. જેના કારણે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ વાપામ્યો હતો.
અકસ્માતની જાણ ગોંડલ શહેર ડિવિઝન પોલીસમાં કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્ળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હા ધરી હાઇવે પર ટ્રાફિક કંટ્રોલની કામગીરી હા ધરી હતી. રોજિંદા હાઇવે પર હાઇવે ઓોરિટી ની ગાડીઓ પેટ્રોલીંગ કરતી હોય છે જે ગાડીઓ આ અકસ્માતમાં ના બનાવમાં ક્યાંય પણ જોવા મળી ન હતી. જેને લઇને વાહનચાલકો માં રોષ જોવા મળ્યો હતો. વાહનચાલકો પાસે ી ટોલ ટેક્સ ઊઘરાવે છે પણ રાજકોટ ગોંડલ હાઇવે પર કોઈ પણ પ્રકારની સુવિધા હાઇવે ઓોરિટી દ્વારા આપવામાં આવતી ની.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech