દબાણ હટાવ શાખા ત્રાટકી: 60 રેંકડી-કેબિન, 2406 કિલો શાકભાજી-ફળ જપ્ત

  • February 15, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં રાજકોટ મહાાલિકાી દબાણ હટાવ શાખા દ્વારા 60 રેંકડી કેબિ તેમજ 2406 કિલો શાકભાજી અે ફળફળાદિો જથ્ો જપ્ત કર્યો હતો. આ ઉરાંત શહેરમાં મંજૂરી વિા મુકાયેલા 981 જેટલા સાઇ બોર્ડ અે બેર જપ્ત કરી રૂ.45 હજારી ેલ્ટી વસુલાઇ હતી.

વિશેષમાં દબાણ હટાવ શાખાા અધિકારી સૂત્રોએ વિસ્તૃત વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મવડી મેઈ રોડ, ુષ્કરધામ મેઈ રોડ, ભીમગર મેઈ રોડ, રામાીર ચોકડી, ગુંદાવાડી, જ્યુબેલી માર્કેટ, બજરંગવાડી, જામગર રોડ, અશોક ગાર્ડ, બુધવારી, ગાયત્રીગર મેઈ રોડ, આહીર ચોક ાસેી રસ્તા ર ડતરરૂ 60 રેંકડી-કેબી જપ્ત કરવામાં આવી હતી.
જ્યોતિગર, ાણાવટી ચોક, ંચાયત ચોક, ગોવિંદબાગ, ાા મૌવા મેઈ રોડ, આંદબંગલા ચોક, ખાદીભવ સામે, અર્ટીકા, રવિરત્ન ાર્ક, માધાર ચોકડી, જામગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીગર, હોસ્ટિલ ચોક, ગરૂડગરબી ચોક રી જુદીજુદી અન્ય 123 રચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. વેસ્ટ ઝો, ંચાયત ચોક, રામાીર ચોકડી, ુષ્કરધામ મેઈ રોડ, માધાર રિંગ રોડ, લક્ષ્મિગર ાલા ાસેી 2406 કિલો શાકભાજી-ફળ જપ્ત કરવામાં આવ્યા હતા. કાલાવડ રોડ, યુિ. રોડ, સ્ડિવેલ ાર્ટી પ્લોટ ચોક સુધી, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ, જામગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ ાસેી 981 બોર્ડ-બેર જપ્ત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application