અરવલ્લી જિલ્લામાંથી પોલીસે ગેસના બાટલા ચોરી કરતા 4 શખ્સો ઝડપયા

  • January 22, 2023 09:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરવલ્લી જિલ્લામાંથી ગેસના બાટલા ચોરી કરતા પોલીસે 4 શખ્સો ઝડપાયા

અરવલ્લી જિલ્લાના  ગ્રામ્ય વિસ્તારોમાંથી ગેસના બાટલા ચોરી થવાના બનાવો અવાર નવાર બનતાં રહે છે ત્યારે આ બધાની વચ્ચે પોલીસ જાગૃત થઇ છે. અરવલ્લી પોલીસે ગેરકાયદેસર રીતે ઘરમાં રાખેલા ગેસના બોટલો નો મોટો જથ્થો ઝડપી લીધો.મોડાસા ટાઉન,રૂરલ અને જીલ્લા પોલીસની ટીમે સંયુક્ત રીતે રેડ પાડી હતી. રેડ દરમિયાન ગેસની 50 બોટલ ઝડપાઇ. પોલીસે મોડાસાના 4 વ્યક્તિઓની અટકાયત કરી છે. પોલીસે કુલ રૂપિયા 1,35,000/- ના મુદ્દા માલને જપ્ત કરી 41(1)B મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application