ચોરીના એકથી વધુ ગુનામાં સંડાવેયા બે શખસો સામે પોલીસ કમિશનરે પાસાનું વોરટં ઇસ્યુ કરતા બી ડિવિઝન પોલીસે વોરંટની બજવણી કરી એક આરોપીને અમદાવાદ યારે અન્યને મહેસાણા જેલ હવાલે કરી દીધો હતો.દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો સલીમ ઉર્ફે શાહ ગુલાબભાઈ કુરેશી(ઉ.વ ૧૯) અને ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે મફતીયાપરામાં રહેતો સમીર ઉર્ફે સમલો હનીફભાઈ અગવાન (ઉ.વ ૩૦) બંને સામે ચોરીના એકથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂકયા હોય બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ.જાડેજા દ્રારા બંને આરોપીઓ વિદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી દેવામાં આવી હતી. પોલીસ કમિશનરે આ દરખાસ્ત મંજૂર કરી બંને સામે વોરટં ઇસ્યુ કયુ હતું. જેથી બી ડિવિઝન પોલીસે વોરંટની બજવણી કરી એક આરોપીને અમદાવાદ યારે અન્ય આરોપીને મહેસાણા જેલ હવાલે કરી દીધો હતો. બંને આરોપીઓ પૈકી સલીમ ઉર્ફે શાહત્પ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન, થોરાળા અને રાજકોટ ગ્રામ્યમાં મેટોડા પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેના ગુના નોંધાઈ ચૂકયા છે. યારે અન્ય આરોપી સલીમ ઉર્ફે સમલા સામે આજીડેમ, થોરાળા, બી ડિવિઝન અને મેટોડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના તેમજ ગાંધીગ્રામમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાઈ ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech