જન્મદિવસની પ્રેરણારૂપ ઉજવણી
ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે એક બાળકના જન્મ દિવસની ઉજવણી કે.જી.બી.વી. પરિસરમાં 50 જેટલા વૃક્ષોના વાવેતર મારફતે કરવામાં આવી હતી.
આ પ્રેરણા રૂપ પ્રવૃત્તિમાં ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) ના સંચાલક કમ હેડ શિક્ષક શ્રીમતી મંજુબેન તથા ભાણખોખરી તાલુકા શાળાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર લખમણભાઈના પુત્ર શિવમના જન્મદિવસ નિમિત્તે કે.જી.બી.વી. હોસ્ટેલના નિશાળ પટાંગણમાં આજરોજ વિવિધ પ્રકારના 50 જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને આ અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
બાળકની ઉજવણીમાં બિનજરૂરી ખર્ચ કરવાના બદલે વૃક્ષોનું વાવેતર કરી, "વૃક્ષ એ જ જીવન"નો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિ બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સ્ટાફ દ્વારા આ પ્રવૃત્તિને બિરદાવી, શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech