સદસ્યતા અભિયાન અંતર્ગત શહેર ભાજપ સંગઠનની આયોજન બેઠક

  • September 07, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન - ૨૦૨૪ અંતર્ગત શહેર અધ્યક્ષ અભય ચૌહાણ ની અધ્યક્ષતામાં આગામી વોર્ડ બેઠકના અનુસંધાને આયોજન બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, પાર્થ ગોંડલીયા, અભિયાનના સંયોજક નરેશ મકવાણા, અભિયાનના સહ - સંયોજક નરેન્દ્ર સિંહ ગોહિલ, શીતલબેન પરમાર, જીતુ બોરીસાગર, ડો. હરેશ નાવડીયા, શહેર સંગઠનના હોદ્દેદારો  તેમજ તમામ વોર્ડના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application