ખાડાઓથી ત્રસ્ત થઈને ખાડામાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શન

  • September 06, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર ટી હોસ્પિટલ સામે આવેલ તાલુકા પંચાયત ઓફિસ સામેના રોડ ઉપર પડેલા ખાડાઓથી નાગરિકો ભારે ત્રાહિમામ પોકારી ગયા છે.આથી આ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application