દ્વારકામાં મકરસંક્રાતિ પર્વે યાત્રિકોએ શીશ ઝુકાવ્યું

  • January 17, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભક્તો માટે દ્વારકાધીશ મંદિર ખોલાયું


દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકામાં ગત શનિવારે તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલેશનના ચોથા દિવસે ભગવાન દ્વારકાધીશના રાણીવાસ મંદિરના દ્વાર ભકતો માટે ખોલી નાખવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે, ચાર દિવસથી ચાલી રહેલા મેગા ડીમોલેશન અંતર્ગત ભક્તોની સુખાકારી માટે બેટ દ્વારકા આવન જાવન માટે ભક્તોને મનાઈ ફરમાવવામાં આવી હતી. જેના હિસાબે બહારગામથી આવતા યાત્રીકો નિરાશ થયા હતા. જ્યારે ચોથા દિવસે ભક્તો માટે ભગવાન દ્વારકાધીશના રાણીવાસના દ્વાર ભક્તો માટે ખોલાતા, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા બેટ દ્વારકા ખાતે પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application