ગિરનારના ૨૧૦૦ પગયિા ઉપર શીલા પડતા યાત્રિકોને અવરોધ

  • August 02, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનાર પર્વત પર ોડા દિવસો પહેલા સતત વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદી શીલા પરી પાણીના ધોધ્ પણ પડ્યા હતા. ત્યારે ગઈકાલે ગિરનારના ૨૧૦૦ પગયિા પર મોટી શીલા ઘસી પડતા સીડી માર્ગ બંધ યો છે.હાલ રોપવે પણ બંધ હોવાી પગપાળા ચાલીને જતા યાત્રિકોને ચાલવામાં મુશ્કેલી ઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધો ઉપરાંત ડોળી વાળા પણ યાત્રિકનો ભાર ઉચકી ગિરનાર ચડતા હોય છે ત્યારે પગયિાની વચ્ચે જ શીલા પડી હોવાી રસ્તો પસાર કરવામાં મુશ્કેલી ઈ રહી છે.યાત્રિકો દ્વારા શીલા હટાવવા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વજનદાર શીલા ખસેડી ન શકતા હાલ કૂદી કૂદીને રસ્તો પસાર કરવો પડે છે.
આ ઉપરાંત શીલા પડવાી પીજીવીસીએલ દ્વારા લાઈનનું કામ ચાલુ હતું તે ઈલેક્ટ્રીક લાઈન પણ દબાઈ ગઈ છે.જેી પીજીવીસીએલને પણ નુકસાની ઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application