જામનગરના લોકલાડીલા સાંસદ પુનમબેન માડમના જન્મ દિવસ નિમિત્તે જામનગર ફોટોગ્રાફસૅ એસોસિયેશન દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ ધર્મેશભાઇ રાવલ, પૂર્વ પ્રમુખ જયેશભાઈ નાખવા, પૂર્વ પ્રમુખ જગતભાઇ રાવલ , આઈપીપી દિપકભાઇ લાખાણી, સહ ખજાનચી ચિંતનભાઇ વારા, ભાગૅવભાઇ ગઢિયા હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech