શરદપૂનમની રાત્રે રણજીતસાગર ડેમ ઉપર લોકો ઉમટી પડયા

  • October 18, 2024 01:15 PM 

જામનગરમાં ગઇકાલે શરદપૂનમની રઢીયાળી રાત્રે આનંદોત્સવ મનાવવા શહેરીજનો રણજીતસાગર ડેમ પર મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં, કેટલાક લોકો ઉંટગાડીમાં અને ખાનગી વાહનો પણ સાગરે પહોંચ્યા હતાં, ત્‌યાં ખાણીપીણીની મોજ માણી હતી, પૂનમની રાત્રે જામનગરમાં વિવિધ સ્થળો એમ્યુઝમેન્ટ પાર્ક, રણમલ તળાવ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતાં, કેટલાક સ્થળોએ દાંડીયારાસ અને વિવિધ પાર્ટીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ દુધ અને પૈવાની મોજ માણી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application