ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ પાસે ધાર્મિક સ્થળે જવામાં મુશ્કેલી હોય લોકોએ બંધ કરાવ્યું

  • July 26, 2023 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ અવારનવાર વિવાદમાં આવે છે, એક ધાર્મિક સ્થળના ટ્રસ્ટીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરીને ધાર્મિક સ્થળે જવામાં મુશ્કેલી પડતી હોય અને અતિશય દુર્ગંધ આવતી હોય, આ અંગે ઘટતું કરવાની માંગણી કરી હતી અને આ સ્થળે ડમ્પીંગ બંધ કરી અન્ય જગ્યાએ ખસેડવા માંગણી કરી હતી ત્યારે કોર્પોરેશનમાં કામ કરતી ર૦ જેટલી ગાડીઓ રોકી રાખી છે અને લોકોને સમજાવવાનો પ્રયાસો થઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application