પોતાના અવનવા નખરા માટે જાણીતી ટીવી સિરીયલ અભિનેત્રી ઉર્ફી જાવેદ મુંબઇના રસ્તાઓ પર ફરી યુનિક ડ્રેસમાં જોવા મળી. આ સમયે ઉર્ફીએ બલૂન ફ્રોકમાં પોતાની હોટ અદાઓ દેખાડી હતી.એક્સ બિગ બોસ ઓટીટી કન્ટેસ્ટેન્ટ અને ટીવી સિરીયલ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના યુનિક ડ્રેસને કારણે હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. આ સાથે યુનિક ડ્રેસને કારણે એન્ટરટેનમેન્ટની દુનિયામાં હંમેશા તોફાન મચાવી દેતી હોય છે. લેટેસ્ટ તસવીરોમાં ઉર્ફીનો હોટ અંદાજ જોઇ શકો છો. ઉર્ફીનો લેટેસ્ટ બલુન ડ્રેસ જોઇ લોકો હેરાન થઇ ગયા છે.
અદાકાર ઉર્ફી જાવેદે હાલમાં સિલિકોનથી બનેલો એકદમ યુનિક ડ્રેસ પહેરીને મુંબઇના રસ્તાઓ પર એન્ટ્રી મારી હતી. અદાકાર અહીંયા કોઇ ઇવેન્ટ માટે પહોંચી હતી. આ ડ્રેસની તસવીરો આવતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે. આ બલૂન જેવા દેખાતા યુનિક સિલિકોન ડ્રેસમાં એક્ટ્રેસે ઉર્ફી જાવેદ સરખી રીતે ચાલી પણ શકતી નથી. અદાકારની આ તસવીરો જોઇને લોકો એની દાદ આપી રહ્યા છે.
અદાકાર ઉર્ફી જાવેદને જોતાની સાથે પૈપરાઝી ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઉર્ફી જાવેદના ચહેરા પર ખૂબ થાક જોવા મળ્યો. આ સાથે વર્તનમાં પણ દર વખતે કરતા કંઇક અલગ જોવા મળ્યું. આમ અનેક લોકોએ ઉર્ફીનો આ ડ્રેસ જોઇને જાતજાતની કોમેન્ટ્સ કરી છે. એક્ટ્રેસને લોકોએ આડે હાથે લીધી છે. અદાકાર ઉર્ફી જાવેદે પૈપરાઝી સાથે વાત કરતા આ ડ્રેસ પહેરવામાં નારાજગી અને સાથે અનેક મુશ્કેલીઓ પડી એમ વાત કરી છે. એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ લુક માટે અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરતી રહેતી હોય છે. જો કે આ વાતની સાબિત આ તસવીરો છો. બલૂન ફ્રોકમાં ઉર્ફીએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે વાળ છુટ્ટા રાખ્યા છે. ઉર્ફી જાવેદે વર્ષ 2016માં ટીવી ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે ઉર્ફીનું ટીવી કરિયર કંઇ વધારે ચાલ્યુ નહીં. ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટી જેવા અનેક રિયાલિટી શોમાં જોવા મળી છે. જો કે ઉર્ફીને એની ડ્રેસિંગ સેન્સને કારણે ઓળખાણ મળી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech