સિહોર શહેરમાં આગામી તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સિહોર પોલીસ મથક ખાતે પીઆઈ જાડેજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી ડો. આંબેડકરની જન્મજયંતિની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓએ દલિત સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech