સરીતા શોપિંગ સેન્ટરની દુકાનો હટાવવા માર્ગ મોકળો

  • January 04, 2024 05:39 PM 

શહેરના ગઢેચીવડલા નજીક રાજકોટ રોડ પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામ માટે અડચણરૂપ સરીતા શોપિંગ સેન્ટરની દુકાનો તોડી પાડવા મ્યુ. તંત્રની કાર્યવાહી સામે દુકાનધારકોએ હાઇકોર્ટના બીજી વખત દ્વાર ખખડાવ્યા હતા. અને મ્યુ. તંત્રન કાર્યવાહી સામે મનાઈ હકમની માંગ કરતી અરજી કરવામાં આવી હતી જે સંદર્ભે હાઇકોર્ટ દ્વારા મનાઈ હુકમ ન અપાતા દબાણ દૂર કરવા માટેનો માર્ગ મોકળો થતા જ મ્યુ. તંત્ર દ્વારા કપાણમાં આવતા બાંધકામ તોડી પાડવા માટે માર્કિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News