માધવપુરના ખારડા સીમ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન કેશોદના અગતરાઇ ગામે થયા હતા અને દિવાળીના તહેવારો દરમ્યાન પીયરીયે આવેલી આ યુવતીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ છે. માધવપુરની ખારડા સીમ વિસ્તારમાં રહેતા હાસમભાઇ કાસમભાઇ જોખીયા નામના ૭૨ વર્ષના વૃધ્ધે માધવપુર પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છેકે તેની દીકરી શહેનાઝ ઉ.વ. ૩૫ના લગ્ન કેશોદના અગતરાઇ ગામે રહેતા રસીદ કાસમ હીંગોળા સાથે થયા હતા. અને શહેનાઝે તા. ૨-૧૧ના પિતા હાસમભાઇના મકાનની પાસે આવેલા ઢાળીયામાં લાકડાની આડીમાં ઓઢણી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech