પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પેઇન્ટિંગ સ્પર્ધામાં ચિત્રકાર ધર્મેશ પરમાર, પાર્થ ભટ્ટીનું સન્માન

  • March 08, 2024 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અંતર્ગત વોલ પેઇન્ટિંગ ઓપન કોમ્પિટેશનનું આયોજન કરવામાં આવેલ હતું. 
જેમાં વિવિધ ચિત્રકારોએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢનાં  ચિત્રકાર પરમાર ધર્મેશ પરમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું. તેને તંત્ર દ્વારા સન્માન કરી શિલ્ડ, પ્રમાણ પત્ર સહીત અર્પણ કરવામાં આવેલ હતું. તેમજ જૂનાગઢનાં ટેટુ આર્ટિસ્ટ પાર્થ ભટ્ટીએ પણ આ સ્પર્ધામાં ભાગ લઇ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ હતું. તેને પણ શિલ્ડ, સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application