સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરત ફરતી વેળાએ રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ૧૫ મિનિટનું ટૂંકું રોકાણ કરનાર હોય આ વડાએ તેઓ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ સહિત સૌરાષ્ટ્ર નેતાઓ સાથે મુલાકાત કરશે.
વડાપ્રધાન હીરાસર એરપોર્ટ ખાતે ૧૫ મિનિટનું રોકાણ કરનાર હોય આ માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ હીરાસર એરપોર્ટની સાઈટ વિઝીટ કરી હતી તેમજ એડીશનલ કલેકટર, પ્રાંત, ત્રણ ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના અડધો ડઝન અધિકારીઓને આ અંગેની ફરજ ઉપર નિયુક્ત કર્યા હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવજન ઘટાડતી વખતે કયા ફળો ન ખાવા જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો
March 01, 2025 05:00 PM'તમે સૂટ કેમ નથી પહેરતા?' પત્રકારે ઝેલેન્સકીને કપડાં અંગે સવાલ કરતા મળ્યો આ જવાબ
March 01, 2025 04:35 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું
March 01, 2025 04:30 PMદ્વારકા ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ
March 01, 2025 04:25 PMવડાપ્રધાનના સ્વાગત માટે રિલાયન્સની અંદર જબરદસ્ત તૈયારી
March 01, 2025 04:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech