શાળાકીય રમતોત્સવ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં એથ્લેટિક્સ વિભાગમાં શહેરની ગોગાની સર્કલ પીએમ શાળા ના વિદ્યાર્થીઓ નું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં રહ્યું હતું. જેમાં ખાસ કરીને ઝોન કક્ષાએ એટલેટીક્સ વિભાગમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પીએમ શાળાના જિલ્લા કક્ષા માટે પસંદગી પામ્યા હતા.
જેમાં ૨૦૦ મીટર દોડ ભાઈઓમાં ગોહિલ વિશ્વ દિપસિંહ પ્રથમ નંબરે ૧૦૦ મીટર દોડમાં ભાઈઓમાં શાહ તીર્થ પ્રથમ નંબરે ૧૦૦ મીટર દોડ બહેનોમાં બારૈયા નિધિ પ્રથમ નંબરે લોંગ જમ્પમાં અજમેરી મુસ્કાન પ્રથમ નંબરે જ્યારે ૪૦૦ મીટર દોડમાં ચૌહાણ ક્રીશ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષા માટે પસંદગી પામ્યા હતા.
આ ઉપરાંત વોલીબોલ માં પણ ચૌહાણ મોહિત મકવાણા અનુભવ જિલ્લા કક્ષા માટે પસંદગી પામ્યા હતા. કબડ્ડીમાં વાઘેલા નયન પરમાર વિવેક ગોહિલ સત્યપાલસિંહ અને બારૈયા મીત એમ સૌથી વધુ ચાર ખેલાડીઓ જિલ્લા કક્ષા માટે પસંદગી પામ્યા હતા. સમગ્ર શાળાકીય રમત દરમિયાન પીએમ સ્કૂલના વિદ્યાર્થીઓ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લા કક્ષા માટે પસંદગી પામ્યા હતા. જેમાં શાળાના પી. ટી ટીચર દીજેશ બુધેલીયા એ વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ધવલભાઇ દવે દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech