ભારતમાં કોની પાસે જનમત છે, દુનિયા જાણે છેઃ NDAની બેઠકમાં બોલ્યા PM

  • July 18, 2023 09:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની એક મહત્વપૂર્ણ બેઠકને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે NDAના 25 વર્ષની આ યાત્રાનો વિકાસ અહેવાલ રજૂ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે એનડીએની 25 વર્ષની આ યાત્રા સાથે એક અન્ય સંયોગ જોડાયેલો છે. આ તે સમય છે જ્યારે આપણો દેશ આગામી 25 વર્ષમાં એક મોટું લક્ષ્ય હાંસલ કરવા માટે પગલાં લઈ રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષની એકતા પર પણ નિશાન સાધ્યું હતુ.


પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ આપણને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ 140 કરોડ દેશવાસીઓ બધું જોઈ રહ્યા છે. તેઓ જાણે છે કે આ સ્વાર્થી વિરોધ શા માટે એકત્ર થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application