જામનગરમાં જીયો માર્ટની ઑફરને જબરો પ્રતિસાદ... ગ્રાહકોને આપવામાં આવી આકર્ષક ગિફ્ટ
જામનગરમાં લીમડા લાઇન ખાતે આવેલ જીઓ માર્ટ ડિજિટલ માં આકર્ષક ઓફર રાખવામાં આવી હતી... જેમાં મોટી સંખ્યામાં લોકોએ વિવિધ ગિફ્ટસનો લાભ લીધો છે
જામનગરમાં લીમડા લાઈન ખાતે આવેલ જીઓ સ્માર્ટ ડિજિટલ પાસે ટ્રાફિક જામ ન થાય તે માટે જીઓ માર્ટના લોકોએ તમામ તકેદારી રાખી હતી...
instagram માં જીઓ માર્ટ ડિજિટલ પેજ ને ફોલો કરનાર તમામ ગ્રાહકોને જીયો માર્ટ તરફથી આકર્ષક ગિફ્ટ આપવામાં આવે છે...
વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી...જો કે જે ગ્રાહકો હજુ ગિફ્ટ લેવામાં રહી ગયા છે તેના માટે જીઓ માટે ડિજિટલ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે
જીઓ માટે ડિજિટલ દ્વારા હજુ એક વિડીયો instagram માં મૂકવામાં આવશે.. ખાસ કરીને ટ્રાફિકજામ ન થાય તેમ જ લોકોની ભીડ વધુ એકઠી ન થાય તે માટે હાલ પૂરતું ગિફ્ટનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech