રાજયના આર્થિક રીતે નબળા અને હોશિયાર વિધાર્થીઓ માટે રાય સરકાર દ્રારા જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે આ માટે પ્રવેશ પ્રક્રિયા શ થઈ ચૂકી છે તારીખ સાતમી ફેબ્રુઆરી થી ઓનલાઇન ફોર્મ ભરવાની શઆત થઈ ચૂકી છે જે આગામી ૧૯ ફેબ્રુઆરી સુધી ભરી શકાશે આ માટે કોઈપણ પ્રકારની પ્રવેશ પરીક્ષા ફી આપી લેવામાં આવશે નહીં.
રાય સરકાર દ્રારા જ્ઞાનશકિત રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશકિત ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ અને રક્ષાશકિત સ્કૂલમાં ધોરણ–૬માંથી વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. તેના માટે જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શ કરી છે. આ સ્કોલરશિપની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ તારીખ ૭મી, ફેબ્રુઆરીથી તારીખ ૧૯મી, ફેબ્રુઆરી સુધીમાં ભરી શકાશે. જોકે ઓનલાઇન ફોર્મ ભરવા માટે કોઇ જ પરીક્ષા ફી રાખવામાં આવી નથી.
રાયના વિધાર્થીઓને આર્થિક રીતે નબળા હોય પરંતુ ભણવામાં હોશિયાર હોય તેવા વિધાર્થીઓ માટે રાય સરકાર દ્રારા સ્કોલરશીપ યોજના શ કરવામાં આવી છે. તેમાં રાય સરકાર દ્રારા જ્ઞાનશકિત રેસિડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશકિત ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ અને રક્ષાશકિત સ્કૂલ્સ શ કરવામાં આવી છે.
ઉપરાંત વર્ષ–૨૦૨૫૨૬થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એયુકેશન સોસાયટી હસ્તકની એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ અને સૈનિક શાળાનો પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરાયું છે.
આથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટમાં આવતા આદિજાતિના વિધાર્થીઓને ધોરણ–૬માં પ્રવેશ આપવામાં આવશે.
આથી રાય સરકારની જ્ઞાનશકિત રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશકિત ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ અને રક્ષાશકિત સ્કૂલ્સ સહિતમાં ધોરણ–૬માં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવનાર છે.
આથી આ ટેસ્ટ આપવા માંગતા વિધાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ–૧થી ૫માં અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી-7 દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી: ભારત- પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી
May 10, 2025 11:11 AMકચ્છમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા
May 10, 2025 11:05 AMસૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025-26નું સમાપન
May 10, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech