મહુવા,કોટડા સાંગાણી, ગઢડા અને રાણપુરમાં એકથી દોઢ ઈંચ વરસાદ

  • September 28, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાયના ૮૯ તાલુકામાં વરસાદ થયો છે. પરંતુ સૌરાષ્ટ્ર્ર કચ્છમાં માત્ર ૧૯ તાલુકા ભીંજાયા છે. સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહત્પવામાં દોઢ ઈંચ થયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી માં ૨૯ વિછીયામાં ૧૦ અને જેતપુરમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લાના ગઢડામાં ૨૨, રાણપુરમાં ૨૦, બરવાળામાં ચાર મિલિમિટર વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના ગઢડા અને ઉનામાં અડધો અડધો ઈંચ પાણી પડું છે. યારે તાલાલા અને કોડીનારમાં જમીન પણ ભીની ન થાય તેવા ઝાપટા પડા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. ચુડા અને લીંબડીમાં સામાન્ય ઝાપટા પડા છે. અમરેલી જિલ્લાના ખાંભામાં ૧૦ સાવરકુંડલામાં આઠ અને જાફરાબાદમાં એક મિલી મીટર વરસાદ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application