મોરબીના વાવડી રોડ પર કારમાં ઈંગ્લીશ દારૂ સો ત્રણ ઝડપાયા

  • February 08, 2024 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી વાવડી રોડ સુમતીના સોસાયટી જૈન મંદિર પાસે જાહેરમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્ળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હા ધરી છે.
મોરબી વાવડી રોડ સુમતીના સોસાયટી જૈન મંદિર પાસે જાહેરમાં આરોપીઓ પોતાના કબ્જા ભોગવટા વાળી ઈકો કાર નં  જીજે -૦૩-એમ.આર-૨૧૨૫ વાળીમા વેચાણ કરવાના ઈરાદાી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬૫ કિં રૂ. ૨૬૧૨૦ નો મુદામાલ રાખી ઇકો કાર રજીસ્ટર નંબર -જીજે-૦૩-એમ.આર-૨૧૨૫ કિં રૂ.૧,૦૦,૦૦૦ તા સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૦૩-એમ.કે-૦૦૮૬ રૂ. ૨,૦૦,૦૦૦ વાળીનો દારૂની હેરાફેરી ઉપયોગ કરી આરોપી ધર્મેશભાઈ મનસુખભાઈ મહેતા ઉ.વ.૨૮ રહે સોલ્વન્ટ કોઠારીયા બાપા સીતારામ સોસાયટી શેરી નં.૩ રાજકોટ, જીતભાઈ અગ્રાવત ઉ.વ.૨૨ રહે. કોઠારીયા ચોકડી પાસે બ્રાહમણી હોલની આગળ રાધે શ્યામ સોસાયટી શેરી નં.૩ રાજકોટ, ર્પાભાઈ પરમાર ઉ.વ.૨૫ રહે. કોઠારીયા ચોકડી પાસે બ્રાહમણી હોલની આગળ રાધે શ્યામ સોસાયટી રાજકોટવાળાને ઈંગ્લીશ દારૂના જથ્ા સો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો કિશન ઉર્ફે કાનો પાટડીયા રહે. મોરબી તા લાલાભાઈ રહે. વીછીંયા જઈ. રાજકોટવાળો સ્ળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હા ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application