ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 21 જાન્યુઆરી સુધી દાદર સ્ટેશન સુધી જશે
ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 21 જાન્યુઆરી સુધી દાદર સ્ટેશન સુધી જશે
December 02, 2025 10:55 AM
મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક 4 પર કમ્પ્લીટ ટ્રેક રિન્યૂઅલ કાર્યને કારણે લાંબો બ્લોક લેવામાં આવી રહ્યો છે.
આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી જતી ટ્રેન ક્રમાંક 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ તાત્કાલિક અસરથી 21 જાન્યુઆરી, 2026 સુધી ઓખાથી પ્રસ્થાન કરી દાદર સ્ટેશન પર શોર્ટ-ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન દાદર અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સ્ટોપેજ, કોચ સંરચના, સમય વગેરેની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ માહિતીનો અવલોકન કરે...