ખંભાળિયા વાંઝા જ્ઞાતિ મંડળના હોદ્દેદારો વરાયા

  • September 06, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમુખ તરીકે જેંતીલાલ અને ઉપપ્રમુખ તરીકે રાજીવભાઈને જવાબદારી



ખંભાળિયા વાંઝા જ્ઞાતિ મંડળની એક બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં જ્ઞાતિના આગેવાનો તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારો, સદસ્યોને વરણી કરવામાં આવી હતી.


ખંભાળિયા વાંઝા જ્ઞાતિ મંડળના પ્રમુખ તરીકે જયંતીલાલ રામજીભાઈ ભુંડિયા, ઉપપ્રમુખ તરીકે રાજીવભાઈ અરવિંદભાઈ ભુંડિયા તેમજ જ્ઞાતિ મંડળના સભ્યો તરીકે હેમંતભાઈ સવજીભાઈ સોલંકી, અમૃતલાલ સવજીભાઈ જેઠવા, ભરતભાઈ દુર્લભજીભાઈ ડોડીયા, પ્રકાશભાઈ જેઠાભાઈ વાઘેલા, પ્રવીણભાઈ મોહનભાઈ ભુંડિયા અને નીતિનભાઈ રતિલાલ પિઠીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારો, સદસ્યોને આવકારીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News