બાબા બુડ્ઢા દળના નિહંગ માન સિંહ અકાલીએ કહ્યું કે દંપતી વર્તન નહી બદળે તો પાઠ ભણાવાશે
બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહને ધમકી મળી છે. આ ધમકી બાબા બુડ્ઢા દળના નિહંગ માન સિંહ અકાલીની તરફથી એક વીડિયો જાહેર કરતા આપવામાં આવી છે.બાબા સિદ્દીકીની અચાનક મોતે આખા દેશમાં તહેલકો મચાવી દીધો છે. તેમની મોતની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. થોડા દિવસ પહેલા કોમેડિયન મુનવ્વર ફારૂક્કીને આ ગંગની તરફથી ધમકી મળી હતી. હવે આ લિસ્ટમાં સિંગર નેહા કક્કડ અને તેના પતિ રોહનપ્રીતનું નામ પણ શામેલ છે. રિપોર્ટ અનુસાર કપલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ખબર આવતા જ સિંગના ફેંસ ચિંતામાં છે. આ ધમકી બાબા બુડ્ઢા દળના નિહંગ માન સિંહ અકાલીએ એક વીડિયો દ્વારા આપી છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે જો નેહા અને તેમના પતિ રોહનપ્રીતે પોતાનું વર્તન ન બદNow singer Neha Kakkad and Rohanpreet Singh are threatenedલ્યું તો તેમને પાઠ ભણાવવામાં આવશે.
નિહંગ માન સિંહે કહ્યું અશ્લીલ હરકતો બંધ કરો
મહત્વનું છે કે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બન્ને મોટાભાગે પોતાના ફોટો અને વીડિયો ફેંસની સાથે શેર કરતા રહે છે મીડિયો રિપોર્ટ્સ અનુસાર તેમના ફોટો અને વીડિયો માટે સ્ટાર કપલને બાબા બુડ્ઢા દળના નિહંગ માન સિંહ અકાલીની તરફથી ધમકી મળી છે.
નિહંગ માન સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા કહ્યું છે કે નેહા કક્કડ પોતાના પતિ રોહનપ્રીતની સાથે લોકોની સામે અશ્લીલ હરકતો કરતા રહે છે. તેમણે વીડિયોમાં ધમકી આપતા બન્નેને સાર્વજનિક રીતે અભદ્ર વ્યવહાર ન કરવાની ચેતાવણી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech