કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. તેઓએ 77 મિનિટના ભાષણમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, સેવા ક્ષેત્ર, રોજગાર, લોન અને વિશેષ પેકેજ સંબંધિત જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ બજેટમાં સૌથી વધુ ૫૧ વખત ટેક્સ અને ૨૬ વખત ટીડીએસ/ટીસીએસ શબ્દ બોલ્યા હતા. કસ્ટમ અને કરદાતાનો ઉલ્લેખ 22 વખત કર્યો હતો. તેમજ ભારત 21 વખત, મેડિકલ, સુધારા અને ખેડૂતો 20 વખત, યોજનાઓ 18 વખત, એક્સપોર્ટ 17 વખત અને એમએસએમઇ 15 વખત બોલ્યા હતા.
નિર્મલા સિતારમણ બજેટમાં સૌથી વધુ ટેક્સ શબ્દ ૫૧ વાર બોલ્યા હતા. તેમજ ટીડીએસ/ટીસીએસ ૨૬, કસ્ટમ 22, ટેક્સપેયર 22, ભારત 21, મેડિકલ 20, રિફોર્મ 20, ખેડૂત ૨૦, યોજના ૧૮, એક્સપોર્ટ ૧૭, કસ્ટમ ડ્યુટી ૧૭, એમએસએમઈ ૧૫, ઇન્વેસ્ટમેન્ટ ૧૩, બેંક ૧૩, યુથ ૧૩, બજેટ ૧૧, સ્કિલ ૧૧, શીપ ૧૧, ઇકોનોમી ૧૧, મેન્યુફેક્ચરિંગ 11, ઇન્ફ્રાસ્ટ્રક્ચર 10, મોદી 10, સસ્ટેનેબલ 10, ઇલેક્ટ્રોનિક્સ 10, ઇઝ ઓફ ટુઇંગ બિઝનેસ 10, વોટર 9, ગ્રોથ 9, વિકસિત ભારત 9, ઇવી/બેટરી 9, મિડલ ક્લાસ 8, બિહાર 8, મિનરલ્સ 8, ડિજિટલ 8, ટેક 8, ટેક્સટાઈલ 8, ટેરિફ 8, ઇમ્પોર્ટ 7, સ્ટાર્ટઅપ 7, ક્રેડિટ 7, સ્ટેટ્સ 7, અર્બન 7 અને ઇનોવેશન 6 વાર બોલ્યા.
બજેટમાં યુવાનો, કૌશલ્ય અને સ્ટાર્ટઅપ્સને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી. યુવા, કૌશલ્ય અને ઉત્પાદન જેવા શબ્દોનો ઉપયોગ 11 વખત કરવામાં આવ્યો હતો, જ્યારે એમએસએમઇ અને નિકાસને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. ડિજિટલ ઇન્ડિયા અને ટેક્નોલોજી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે સરકારે બજેટમાં એઆઇ, રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇવી બેટરી જેવા વિષયોનો પણ સમાવેશ કર્યો છે.
આ ઉપરાંત, શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, ઉત્તર-પૂર્વ, પીપીપી, એરપોર્ટ, એઆઈ, રોબોટિક્સ, એફડીઆઈ, આઈઆઈટી અને કેન્સર જેવા શબ્દોનો પણ ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
નાણામંત્રીએ કહ્યું કે, આ બજેટ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર કેન્દ્રિત છે. સરકારનો ઉદ્દેશ્ય આર્થિક સુધારાઓને વેગ આપવાનો, રોજગારીની તકો વધારવાનો અને ભારતને ટેકનોલોજી ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખુબજ ઝડપથી ન્યાયીક નિવારણ લાવવા માટે ન્યાયાધીશની અપીલ
February 22, 2025 12:38 PMઆજકાલના કર્મચારીની પ્રમાણીકતા: પૈસા ભરેલું પર્સ પરત આપ્યું
February 22, 2025 12:33 PMજામનગર ત્રણ દરવાજા નજીક હોટેલમાં આગનો બનાવ
February 22, 2025 12:21 PMદ્વારકા પંથકની કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ એક આરોપીના જામીન રદ
February 22, 2025 12:20 PMપીએમ મોદીએ વિકી કૌશલની છાવા વખાણી
February 22, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech