બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.જેમાં તે પોતાના પરફેક્ટ ફીગરથી લોકોને ઘાયલ કરી રહી છે.
બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.
અભિનેત્રી નિક્કી તંબોલી જ્યારથી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી ત્યારથી તે હેડલાઈનમાં રહે છે.
નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે.
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી તંબોલી અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
નિક્કી તંબોલીએ ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની કિલર સ્ટાઇલથી ચાહકોને ચોંકાવી દીધા છે.
નિક્કી તંબોલીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech